• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Banking »Facts» These Children Are Little Champ Of The Business World, Runs A Multi Crore Company

આ બાળકોએ ઉભી કરી કંપની, મેળવ્યું FORBESની લિસ્ટમાં સ્થાન

નવી દિલ્હીઃ જે ઉંમરમાં બાળકો મસ્તી કરે છે અને અભ્યાસ કરતા પણ વધુ મહત્વ રમતને આપે છે, તે જ ઉંમરમાં કેટલાક એવા પણ બાળકો છે જેમણે ચર્ચિત મેગેઝીન ફોર્બ્સના '30 અંડર 30'માં સામેલ કરવામાં આવ્યાં છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ફોર્બ્સના 30 અન્ડર 30ના સફળ કારોબારીઓના લિસ્ટમાં કેટલાક યંગસ્ટર્સને પણ સામેલ કરવામાં આવ્યાં છે. જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે. રસપ્રદ વાત એ છે કે આ યંગસ્ટર્સમાં બંને સગા ભાઈઓ સામેલ છે.
 
18 વર્ષથી ઓછી છે ઉંમર
 
ચેન્નાઈમાં રહેનારા સંજય અને શ્રવણ કુમારન બંને ભાઈઓની ઉંમર માત્ર 15 અને 17 વર્ષ છે. સંજયે આઠમું પાસ અને શ્રવણએ 12માની એકઝામ આપી છે. બંનેએ મળીને 'ગો ડાઈમેશન્સ' એપ લોન્ચ કરી હતી. ચાલો જાણીએ આખરે શું છે આ એપમાં અને કઈ રીતે આ બાળકોએ પ્રાપ્ત કરી સફળતા
 
આગળની સ્લાઈડમાં જાણો, કઈ રીતે કરી શરૂઆત...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These Children Are Little Champ Of The Business World, Runs A Multi Crore Company
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.