• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Banking »Facts» These Celebs Make Extra Income From Different Work

આ નવી રીતોથી ઈન્ડિયન સેલેબ્સ કરે છે કરોડોની કમાણી

નવી દિલ્હીઃ ભારતમાં બિઝનેસ, કલા, રમત જગત સાથે જોડાયેલા ઘણા સેલિબ્રિટિઝ છે જે પોતની ફેમનો ઉપયોગ કરીને અલગ રીતે કામ કરીને સારી કમાણી કરી રહ્યાં છે. કોઈ ઓનલાઈન ડાન્સ શીખવાડી રહ્યું છે, તો કોઈ લોકોને હંસાવી રહ્યું છે. કેટલાક સેબ્સ એવા પણ છે જે કુકિંગ કલાસ દ્વારા પોતાની કમાણી કરી રહ્યાં છે. ચાલો જાણીએ આ સેલેબ્સ કયાં-કયાં છે અને શું કરીને કરોડની કમાણી કરી રહ્યાં છે.
 
યુવરાજ સિંહની કમાણી કરવાની નવી રીત
 
ક્રિકેટ પછી હાલ યુવરાજ સિંહ લોકોના આઈડિયા પર પૈસા લગાવીને કમાણી કરી રહ્યાં છે. યુવરાજે યુવીકૈન વેન્ચર નામની એક કંપની લોન્ચ કરી છે. આ કંપની સ્ટાર્ટઅપ્સને પોતાનો બિઝનેસ સેટઅપ કરવામાં મદદ કરે છે. જો તમારી પાસે કોઈ સારો આઈડિયા છે તો યુવીની આ કંપની તમને ફાઈનાન્સ ઉપલબ્ધ કરાવે છે. યુવીકેન વેન્ચર તમારા આઈડિયાને પ્રમોટ કરવા માટે ફાઈનાન્શિયલ સપોર્ટની સાથે-સાથે દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. આ સિવાય યુવરાજ ટવિટર દ્વારા પણ કમાણી કરે છે. યુવરાજ કેટલીક બ્રાન્ડો માટે પ્રમોશનલ ટવીટ પણ કરે છે. જેનો તે પ્રતિ ટવિટ 2-4 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
 
આગળની સ્લાઈડમાં, અજય દેવગનની  કમાણીની નવી રીત...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These Celebs Make Extra Income From Different Work
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.