• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Budget »Facts» These Are Salman Ex Girlfriends, Doing These Days Are Earning

આ છે સલમાનની 5 એક્સ ગર્લફ્રેન્ડસ, હાલ આ રીતે કરે છે કમાણી

નવી દિલ્હીઃ બોલિવુડ સુપર સ્ટાર સલમાન ખાન તેમની આવનારી ફિલ્મ ટયુબલાઈટને લઈને સમાચારોમાં છવાયેલા છે. તેમની ફિલ્મ આગામી મહિને 25 જૂને રિલિઝ થવા જઈ રહી છે, જેનું ટિઝર હાલમાં બહાર પાડવામાં આવ્યું છે. આ ફિલ્મ પણ ખુબ હિટ રહેશે તેવા દાવાઓ અત્યારથી થઈ રહ્યાં છે. જોકે આ દાવાઓ પરથી એમ કહી શકાય કે તેમની લાઈફમાં આવેલા વિવાદો છતાં પણ તેમની કમાણી આગળ ચાલુ રહેશે. સલમાનની વાત આવે એટલે તેની એકસ-ગર્લફ્રેન્ડસની હાલની લાઈફ અને તે કઈ રીતે કમાણી કરી રહી હશે તે વિશે આપણા મગજમાં જરૂર સવાલ આવે છે. અમે અહીં તમને જણાવી રહ્યાં છીએ કે સલમાનની એકસ-ગર્લફ્રેન્ડસ હાલ કઈ રીતે કમાણ કરી રહી છે...
 
સોમી અલી
 
પાકિસ્તાનના કરાચીમાં જન્મેલી સોમી અલી માત્ર 16 વર્ષની ઉંમરમાં બોલિવુડમાં કેરિયર બનાવવા માટે મુંબઈ આવી ગઈ હતી. તેણે 1993થી 1997 દરમિયાન 9 જેટલી ફિલ્મોમાં એકટિંગ કરી છે. તેને સલમાનની બીજી ગર્લફ્રેન્ડ હોવાનું કહેવામાં આવે છે. હાલ તે પાકિસ્તાનમાં રહીને બિઝનેસ કરી રહી છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, કઈ રીતે થઈ રહી છે સોમી અલીને ઈન્કમ...
(Budget Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These Are Salman Ex Girlfriends, Doing These Days Are Earning
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.