• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Budget »Facts» The Startup Chai Calling The Biggest Tea Stall Chain In India

કરોડોમાં છે આ ટી સ્ટોલની ઈન્કમ, એક કોલથી ઘરે પહોંચે છે ચા

નવી દિલ્હીઃ ચાની પણ હોમ ડિલિવરી થાય છે. સાંભળવામાં જરૂર અજીબ લાગે છે. જોકે આ બાબત સાચી છે. એક એવો ટી-સ્ટીલ છે જે હાલના સમયમાં કેટલાક શહેરોમાં ચાની હોમ ડિલિવરી કરી રહ્યો છે. આ ટી-સ્ટોલની શરૂઆત કરનારા બે એન્જિનિયર મિત્રો અભિનવ ટંડન અને પ્રમીત શર્મા હવે આ ટી-સ્ટોલને એક ચેનમાં રૂપાતરિત કરવાની યોજના બનાવી રહ્યાં છે. તે હાલના સમયે 9 ટી-સ્ટોલ સંચાલિત કરી રહ્યાં છે. જેનાથી લગભગ 1 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. ઓછા રોકાણથી શરૂ કરવામાં આવેલા આ આઈડિયાએ હાલ લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે. આ સિવાય તેમણે તે પણ સાબિત કરી દીધુ છે કે કોઈ પણ કામ મહેનત અને લગનથી કરવામાં આવે તો તમ શિખર પર પહોંચી શકો છો. ચાલો જાણીએ આ ખાસ ટી-સ્ટોલ વિશે...
 
આગળની સ્લાઈડમાં જાણો, શું છે ટી સ્ટોલનું નામ...
(Budget Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The Startup Chai Calling The Biggest Tea Stall Chain In India
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.