• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Budget »Facts» Rs 1 Lakh Invested In Reliance Growth Fund Is Valued At Rs 1 Crore Today

1 લાખનું ઈન્વેસ્ટમેન્ટ 21 વર્ષમાં થઈ ગયું 1 કરોડ, 100 ગણો મળ્યો ગ્રોથ

નવી દિલ્હીઃ મ્યુચ્યુઅ ફન્ડ દ્વારા એક લાખ રૂપિયાનું રોકાણ 21 વર્ષમાં 1 કરોડ રૂપિયા બની ગયું. રિલાયન્સ કેપિટલ એસેટ મેનેજમેન્ટના ઓપન ઈન્ડેડ ઈક્વિટી ગ્રોથ સ્કીમ રિલાયન્સ ગ્રોથ ફન્ડે  1000 રૂપિયાની એનએવી(નેટ એસેટ વેલ્યુ) પ્રાપ્ત કરી લીધી છે. મ્યુચ્યુઅલ ફન્ડ ઈન્ડસ્ટ્રીનો આ પ્રથમ ફન્ડ છે. જેની  એનએવી 1000 રૂપિયાની ઉપર નીકળી છે. આ ફન્ડને 21 વર્ષ પહેલા ઓક્ટોબર 1995માં લોન્ચ કરવામાં આવી હતી.
 
રિલાયન્સ મ્યુચ્યુઅલ ફન્ડના સીઈઓ સિક્કાએ જણાવ્યું કે આ ખુબ જ સંતોષકારક છે કે અમારા ફન્ડમાં 1 લાખ રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટની વેલ્યું આજે 1 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ કારણે અમારો ભરોસો વધુ મજબુત થયો છે કે મ્યુચ્યુઅલ ફન્ડ લોન્ગ ટર્મ વેલ્થ ક્રિએશન માટે સૌથી સારો ઓપ્શન છે. એનએવી એક સ્પેશિફિક સમય અને તારીખ પર કોઈ એક મ્યુચ્યુઅલ ફન્ડની પ્રતિ ઈકાઈની વેલ્યું હોય છે.
 
આગળની સ્લાઈડમાં, 21 વર્ષમાં વેલ્થમાં 100 ગણો ગ્રોથ...
(Budget Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rs 1 Lakh Invested In Reliance Growth Fund Is Valued At Rs 1 Crore Today
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.