• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Commodity Market »Facts» PM Modi Loose Fight Against Blackmoney, Read These 5 Points

બ્લેકમની વિરુધ્ધની લડાઈ હાર્યા નરેન્દ્ર મોદી, 5 પોઈન્ટસમાં સમજો વાસ્તવિકતા

નવી દિલ્હીઃ નવા વર્ષની પૂર્વ સંધ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામથી સંબોધન કર્યું હતું. તે એટલા માટે પણ મહત્વનું હતું કારણ કે 30 ડિસેમ્બરે જ નોટબંધીના 50 દિવસ ખત્મ થયા હતા. માનવામાં આવી રહ્યું હતું કે નોટબંધી જેવા મોટા નિર્ણય લેનારા પીએમ મોદી આ દિવસે કોઈ મોટી જાહેરાત કરી શકે છે કે પછી નોટબંધીની સફળતાની રજૂઆત કરી શકે છે. આશા હતી કે તેમના આ નિર્ણયથી તકલીફ સહન કરનાર પબ્લિક માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવે. જોકે આવું કશુ થયું ન હતું. તેમનામાં નોટબંધીની સફળતાનો જોશ પણ દેખાઈ રહ્યો ન હતો.
 
પીએમ મોદીના સંબોધનમાં ન તો બ્લેકમની પર સફળતાનો દાવો કરવામાં આવ્યો અને આમ પબ્લિક માટે જે પણ જાહેરાત કરવામાં આવી હતી તે કઈ ખાસ ન હતી. એવું સ્પષ્ટ લાગી રહ્યું હતું કે પીએમ હાલ બ્લેકમની સામેની લડાઈમાં હારી ગયા છે, જે નોટબંધીનો ટાર્ગેટ હતો. આ 5 પોઈન્ટસમાં સમજો સંપૂર્ણ હકીકત...
 
આગળની સ્લાઈડમાં વાંચો,કયાં થઈ મોદીની હાર
(Commodity Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: PM Modi Loose Fight Against Blackmoney, Read These 5 Points
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.