• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Commodity Market »Facts» See, Different Kind Of Jewelers, Costin To Crores Of Dollars

જુઓ કરોડો ડોલરના અનોખા આભૂષણો

બિઝનેસ ડેસ્કઃ આજ કાલ વિવિધ પ્રકારના આભૂષણો બજારમાં જોવા મળી રહ્યા છે. પરંતુ વર્ષો પહેલા 18 અને 19મી સદીમાં કેવા પ્રકારના આભૂષણો બનતા હતા તેની પર એક નજર નાખતા જણાય છે કે સર્જનાત્મકતા તો પહેલા પણ હતી.
 
19મી સદીમાં પીટર કાર્લ ફેબરઝેએ એક કંપની બનાવી હતી, ફેબરઝે કે જે રશિયાના શાહી જ્વેલર હતા તેણે એકથી એકથી ચડિયાતા આભૂષણો બનાવ્યા હતા. ‘ફેબરઝેઃ અ લાઇફ ઓફ ઇટ્સ ઓન’ ડોક્યુમેન્ટ્રી આ કંપનીના ઇતિહાસ પર નજર નાખે છે. આ તસવીર 1896માં બનેલા ટ્વેલ્ મોનોગ્રામ્સ એગની છે.
 
આગળ જુઓ વિવિધ આકારના આભૂષણોની તસવીરો...
(Commodity Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: See, different kind of Jewelers, costin to Crores of dollars
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.