• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »GDP »FAQ» National-Income-

શું હોય છે રાષ્ટ્રીય આવક અને પ્રતિ વ્યક્તિ આવક

શું હોય છે રાષ્ટ્રીય આવક અને પ્રતિ વ્યક્તિ આવક
અમદાવાદઃ રાષ્ટ્રીય આવક દેશમાં એક વર્ષમા ઉત્પાદિત બધી વસ્તુઓ અને સેવાઓની કિંમત છે. અહીં ખાસ ધ્યાન આપવું જરૂરી છે કે વસ્તુઓ અને સેવાઓમાં અંતિમ કે ફકત તેજ વસ્તુઓ કે સેવાઓ જ સામેલ છે જેનો ઉપયોગ ખર્ચમાં થાય છે. ન કે ઉત્પાદનમાં. રાષ્ટ્રીય આવકના આંકડાઓથી અમે એ જાણી શકીએ છીએ કે ઇકોનોમીમાં વિકાસ થઇ રહ્યો છે કે નહીં. જો રાષ્ટ્રની વાસ્તવિક આવક ગત વર્ષની તુલનાએ વધારે દેખાઇ રહી હોય તો તેમાંથી મોંઘવારી દરને ઘટાડીને આપણે ગ્રોથનો વાસ્તવિક દર મેળવી શકીએ છીએ.
 
શું છે પ્રતિ વ્યક્તિ આવક?
 
પ્રતિ વ્યક્તિ આવકનું એ ધોરણ છે જેના દ્ધારા એ ખબર પડે છે કે કયા સેકટરમાં પ્રતિ વ્યક્તિ આવક કેટલી કમાણી છે. તેમા કોઇ શહેર, ક્ષેત્ર કે દેશમાં રહેનારા લોકોની રહેણી કરણીનું લેવલ અને જીવનની ગુણવતા ખબર પડે છે. 
(GDP Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: national-income-
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.