• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Gold Silver »Trivia» Missing Gold Vessels From Padmanabha Swami Temple Becomes A Secret

દેશના સૌથી સમૃદ્ધ મંદિરમાં ઘૂંટાતું રહસ્ય, ગુમ થયા કરોડોના સોનાના વાસણો

નવી દિલ્હીઃ કેરળમાં આવેલું દેશનું સૌથી ધનાઢ્ય પદ્મનાભસ્વામી મંદિર તેના અબજો રૂપિયાના રહસ્યમય ખજાનાથી ચર્ચામાં રહ્યું છે. હવે એક બીજું રહસ્ય એ સામે આવ્યું છે કે મંદિરમાંથી 776 સોનાના પાત્રો ગાયબ થઇ ગયા છે. આ ગુમ થઇ ગયેલા વાસણોની કિંમત લગભગ રૂ.186 કરોડ જેટલી છે. જોકે, એ શોધી શકાયું નથી કે આ વાસણોની ચોરી થઇ છે કે પછી બીજું કઇ થયું છે. કેગના ભૂતપૂર્વ વડા વિનોદ રાયે મંદિરનું ઓડિટ કર્યું હતું. ઓડિટમાં વાસણો ગુમ થયાનું જણાયું છે.
 
ક્યાં કેટલા વાસણોની હેરાફેરી
 
મંદિરમાં પથ્થરના બનેલા લોકરમાં લગભગ 1988 વાસણો હોવા જોઇએ. તપાસમાં ખબર પડી કે 822 સોનાના વાસણોને ઓગાળીને ઘરેણાં બનાવવામાં આવ્યા છે. તે પછી લગભગ 1166 સોનાના વાસણો મંદિરમાં હોવા જોઇએ. પરંતુ નિષ્ણાતોને તપાસ પછી જણાયું કે મંદિરમાં માત્ર 397 વાસણો જ બચ્યા છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો, મંદીરમાં બીજી કઇ વસ્તુઓ થઇ ગુમ...
(Gold Silver Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Missing gold vessels from Padmanabha swami Temple becomes a secret
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.