• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Budget »Facts» Know Where Indian Billionaire Spend Their Holidays

દેશના અબજોપતિઓ ગરમીમાં અહીં વિતાવે છે રજાઓ, જાણો ફેવરેટ ડેસ્ટિનેશન

નવી દિલ્હીઃ ઉનાળાની રજાઓ આવી રહી છે, દેશના અબજોપતિઓ તેમની બેગ પેક કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે. આ સમય તેમના માટે પણ રિલેકસ કરવાનો અને હોલિડે પર જવાનો છે. આજે અમે તમને અહીં જણાવી રહ્યાં છીએ કે મુકેશ અંબાણીથી લઈને દેશના અબજોપતિઓ રજાઓ ગાળવા કયાં જાય છે.
 
મુકેશ અંબાણી
 
ફેવરેટ ડેસ્ટિનેશનઃ ક્રુગર નેશનલ પાર્ક, દક્ષિણ આફ્રિકા
 
નેટવર્થઃ 31.1 અબજ ડોલર
 
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ફરવાનું પસંદ છે. દક્ષિણ આફ્રિકાનો ક્રુગર નેશનલ પાર્ક તેમની પસંદગીની જગ્યા છે. બંને ભાઈ અનિલ અને મુકેશ અંબાણીનો પરિવાર વર્ષ 2010માં અહી રજાઓ ગાળવા આવ્યો હતો. અગાઉ વર્ષ 2000માં ઈશા, અનંત, આકાશ, અનમોલ અને અંશુલ અંબાણી સહિત સંપૂર્ણ અંબાણી પરિવાર અહીં રજાઓ પસાર કરવા આવ્યો હતો. ક્રુગર નેશનલ પાર્કના લકઝરી પેકેજમાં લકઝરી ટેન્ટ, પ્રાઈવેટ લોજ અને પ્રાઈવેટ જકુજી સામેલ હોય છે.
 
ક્રુગર નેશનલ પાર્કઃસિંહ, વાધ, ગેડા, હાથી સહિતના જંગલી જાનવરો માટે રિઝર્વ છે. અહીં ગાઢ જંગલ છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, કુમાર મંગલમ બિરલા કયા વીતાવે છે રજાઓ...
(Budget Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know Where Indian Billionaire Spend Their Holidays
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.