• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Commodity Market »Facts» Know What PM Narendra Modi Handshake Say About His Relation

મોદીની હાથ મિલાવવાની સ્ટાઈલથી જાણો, તેમના બિઝનેસમેન સહિતના લોકો સાથેના રિલેશન

નવી દિલ્હીઃ પોલિટિકસ અને ડ્રેસિંગ સેન્સમાં માસ્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથ મેળવવાની વાતમાં પણ ખૂબ ચાલક છે. તેમની દરેક વ્યક્તિની સાથે હાથ મેળવવાની રીતથી ખબર પડે છે કે તે સામે વાળાની કેટલી કદર કરે છે. PM નરેન્દ્ર મોદી વર્લ્ડ લીડર અને બિઝનેસમેનનું સ્વાગત ખુબ જ સારી રીતે કરે છે. ખાસકરીને જે લોકોને મોદી પસંદ કરે છે અને જેમની સાથે તેમનો સંબધ સારો છે તેમની સાથે પોતાનો સંબધ દેખાડવામાં પણ તે આગળ છે. ચાલો જાણીએ શું કહે છે પીએમ મોદીનો હેન્ડશેક...
 
નીતા અંબાણીનો પકડે છે હાથ
 
અમુક ખાસ પ્રસંગે નીતા અંબાણીના નમસ્તેના જવાબમાં મોદી એ તેમના બંને હાથ પકડયા હતા. તેમનો સંબધ અંબાણી પરિવાર સાથે ધણો સારો છે. આ વાતનો ખ્યાલ તેમની મુકેશ અને નીતા અંબાણી સાથે હાથ મિલાવવાની રીત પરથી આવે છે. પીએમ મોદી તેમને ખૂબ જ ખુશી સાથે મળે છે. તેમની આ ખુશી હેન્ડશેક અને ચહેરા પર દેખાઈ આવે છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, મિશેલ ઓબામા સાથે કેવી રીતે મિલાવ્યો હાથ, ઓબામા થઈ ગયા પરેશાન...
(Commodity Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know What PM Narendra Modi Handshake Say About His Relation
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.