• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Debt »Facts» Know What Is Vulture Fund And How It Works

દેશનું દેવું સસ્તામાં ખરીદે 'વલ્ચર ફંડ', તક મળતા કમાય મોટો નફો

દેશનું દેવું સસ્તામાં ખરીદે 'વલ્ચર ફંડ', તક મળતા કમાય મોટો નફો
(પ્રસ્તુતિકરણ માટે પ્રતિકાત્મક તસવીર)
 
નવી દિલ્હી: આ ફંડ નબળું પડી રહેલા કે પછી લોનનો માર ઝીલી રહેલા દેશો માટે ખૂબ જ ખતરનાક હોય છે. વલ્ચર ફંડ એવું ફંડ હો છે જે સંકટમાં કે પછી યુદ્ધમાં ફસાયેલા દેશો કે બેન્કોની લોનને કોડીઓના ભાવે ખરીદી લે છે. જ્યારે આ દેશોમાં સ્થિતિઓ ફરીથી સામાન્ય થઇને સાચી દિશા પકડી લે છે તો આ વલ્ચર ફંડ પોતાની લોનની વસૂલી લે છે. આ લોનની મુસીબતથી કોઇપણ દેશને છૂટકારો અપાવે છે, પરંતુ જ્યારે તેની વસૂલી કરે છે તો તે દેશ લાચાર થઇ જાય છે.
 
ટેક્સ હેવન દેશો સાથે જોડાયેલ હોય છે તેના તાર
 
વલ્ચર ફંડની પહોંચ ટેક્સ હેવન દેશો સુધી છે, ત્યાંની કોર્ટના આદેશના સહારે આ ફંડ વસૂલાય છે, આ જ કારણ છે કે કેટલાંય દેશોએ પોતાને ત્યાં વલ્ચર ફંડને કોર્ટની મદદ લેવા પર પ્રતિબંધિત કરી દીધી છે. જે પણ દેશમાં દેવાનું સંકટ મંડરાય છે તે વલ્ચર ફંડ માટેની તક વધી જાય છે.
 
(Debt Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know What Is Vulture Fund And How It Works
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.