• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Banking »Facts» Know These Details Of Monsoon Packages

મોનસૂન સિઝનમાં ફરવા જવા માટે આ છે 6 બેસ્ટ ટુરિસ્ટ સ્પોટ, જાણો કેટલું છે પેકેજ

 
નવી દિલ્હીઃ દેશમાં શિલોગ, ગોવા, મુન્નાર સહિત ઘણી જગ્યા છે, જયાં તમે મોનસૂનની સિઝનમાં ફરવા જઈ શકો છો. આ જગ્યાઓ પર ટ્રાવેલ માટે તમારે વધુ ખર્ચ પણ કરવો પડશે નહિ. આ સિઝનમાં ઘણી ટ્રાવેલ એજન્સીઓ મોનસૂન ડિસ્કાઉન્ટ ઓફર પણ આપી રહી છે. જેનો તમે ફાયદો ઉઠાવી શકો છો. ચાલો જાણીએ મોનસૂન સિઝનના બેસ્ટ -6 ટૂરિસ્ટ સ્પોટ અને અનુમાનિત પેકેજ...
 
ગોવા
 
ગોવા પહેલેથી જ ટુરીસ્ટોનો પોતાની તરફ આકર્ષિત કરતું આવ્યું છે. તેની સુદરતા માત્ર દેશમાં જ નહિ વિશ્વમાં ફેલાયેલી છે. ગોવા ચારે તરફ સમુદ્રથી ધેરાયેલું છે. બીચ માટે પણ ગોવા ખુબ જ પ્રસિધ્ધ છે. મોનસુનની સિઝનને યાદગાર બનાવવા માટે ગોવાના આકર્ષક પર્યટન સ્થળોનો પ્રવાસ ખાસ કરવો જોઈએ.
 
ગોવાનું ટુર પેકેજ
 
પેકેજ: 3 રાત અને 4 દિવસ માટે
પેકેજ કોસ્ટઃ 11,800 રૂપિયા
આ પેકેજમાં આવવા- જવાનું હવાઈ ભાડું, હોટલમાં રહેવાનું, બ્રેકફાસ્ટ, સાઈટસીન અને લોકલ ટ્રાન્સપોર્ટ સામેલ છે.
(નોંધ: તમામ ટૂર પેકેજ ટ્રાવેલ વેબસાઈટ ઈઝીગો વન ડોટ કોમમાંથી લેવામાં આવ્યા છે)
 
આગળની સ્લાઈડમાં જાણો, દેશના અન્ય બેસ્ટ ટૂરિસ્ટ સ્પોટની ખાસિયતો...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know these details of monsoon packages
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.