• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Budget »Facts» Old Rs 500 Currency Notes Are Selling At Price Of More Than 1 Lakh

75 લાખ રૂપિયામાં વેચાઈ રહી છે 500ની જૂની નોટ, તમે પણ શોધો તમારા ઘરમાં

નવી દિલ્હીઃ મોદી સરકારે નોટબંધી દરમિયાન દુર કરેલી 500 રૂપિયાની જુની નોટ એક લાખ રૂપિયા કરતા પણ વધુ કિંમતમાં વેચાઈ રહી છે. આ નોટને ઓકશન વેબસાઈટ ઈ-બે પર મુકવામાં આવી છે, જયાં લોકો તેની બોલી લગાવી રહ્યાં છે. આ નોટ તેના લકી નંબરના કારણે આટલી ઉંચી કિંમત પર વેચાઈ રહી છે. ઈ-બે પર સૌથી વધુ કિંમત 786 નંબર વાળી નોટોની છે. આ નંબર ધરાવતી 500 રૂપિયાની નોટની કિંમત 7,500,000 રૂપિયા સુધી લગાડવામાં આવી છે.
 
તમે પણ શોધો તમારા ઘરમાં
 
આમ તો સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ વધુ માત્રામાં રાખવા પર બેન લગાવ્યો છે. મોદી સરકારે તેના માટે એક નવો કાયદો બનાવ્યો છે. આ અંતર્ગત જુની 10 નોટ પોતાની પાસે રાખી શકો છો. મોટા ભાગના લોકોએ આ નોટ બેન્કમાં જમા પણ કરાવી દીધી હતી. જોકે 1-2 ખાસ નોટ તમારી પાસે ભુલથી બચી છે તો તમારી પાસે તક છે. આ માટેની શરત એ છે કે આ નોટ ખાસ હોવી જોઈએ.
 
આગળ વાંચો, વેચાઈ રહી છે ઘણી નોટ...
(Budget Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Old Rs 500 Currency Notes Are Selling At Price Of More Than 1 Lakh
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.