• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Budget »Facts» Indian Billionaires' Wives Give Tough Fight To Their Daughters In Beauty And Fitness

સુંદરતામાં તેમની પુત્રીઓથી ઓછી નથી અબજપતિઓની Wives, જુઓ Photos

નવી દિલ્હીઃ સુંદરતા અને ફિટનેસના મામલાઓમાં દેશના અબજોપતિઓની વાઈફ આજે પણ તેમની પુત્રીઓ કરતા પાછળ નથી. નીતા અંબાણી, નીરજા બિરલા, સંગીતા જિંદલ, શાલ જિંદલ જેવી અબજપતિઓની વાઈફ મોર્ડનથી લઈને ટ્રેડીશનલ લુકમાં તેમની પુત્રીઓને કોમ્પિટેશન આપે છે. તે ફિટનેસ, મિટિંગ અને પાર્ટીઓમાં પોતાને પ્રેઝન્ટ કરવામાં મહેનત કરે છે. ચાલો જોઈએ ફોટોઝ...
 
નીતા અંબાણી અને ઈશા અંબાણી
 
નીતા અંબાણી 53 વર્ષની થઈ ચૂકી છે. જોકે સ્ટાઈલના મામલામાં તેમની પુત્રી કરતા ઘણી આગળ છે. ફિટનેસના મામલામાં તે તેની પુત્ર ઈશા અંબાણી કરતા પણ આગળ છે. પેજ થ્રી પાર્ટીમાં તે તેનો લુક, ડિઝાઈનર ડ્રેસિસ, સાડી અને જવેલરી માટે ખુબ જ ફેમસ છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ, શાલૂ અને યશસ્વિની જિંદલના ફોટો...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.