• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Commodity Market »Facts» Here Is The List Of Top Donors Of India

આ છે દેશના 9 મોટા દાનવીર, શિવ નાડરે કર્યું 630 કરોડનું દાન

બેંગલુરું: આજના સમયમાં જયારે લોકો થોડા ઘણાં પૈસા પણ બીજા માટે વાપરાત પહેલા વિચાર છે, ત્યારે હાલ એવા પણ ઘણાં લોકો છે જેમણે લોકોની સેવામાં લાગેલી સંસ્થાઓને કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. ગત વર્ષે દેશના સૌથી વધુ દાનવીર રહેલા લોકોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં શિવ નાડરને પ્રથમ સ્થાન મળ્યુ છે. આ લિસ્ટ હુરન રિસર્ચ ઈનસ્ટીટયુટે તૈયાર કર્યું છે. તેમાં નાડર સિવાય ક્રિસ ગોપાલકૃષ્ણન, મુકેશ અંબાણી અને અઝીમ પ્રેમજીનું પણ નામ છે. આ 27 લોકોએ 2016માં કુલ 2334 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. 
 
આગળની સ્લાઈડમાં કોણ છે નાડર અને કોણે કેટલું કર્યું દાન...
(Commodity Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: here is the list Of top donors of india
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.