• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Banking »Facts» Here Is The List Of 10 Smart Phones Which Price Is Below Rupees 10 Thousand

આ છે માર્ચ 2017ના 10 બેસ્ટ સ્માર્ટફોન, કિંમત 10 હજારથી પણ ઓછી

નવી દિલ્હીઃઈન્ડિયામાં મોબાઈલનું માર્કેટ ઝડપથી બદલાઈ રહ્યું છે. બદલાતા સમયની સાથે લગભગ દરેક મહિને નવી કંપનીઓ ઈન્ડિયન માર્કેટમાં આવી રહી છે અને લોકોને દરેક સપ્તાહે કોઈને કોઈ સ્માર્ટફોનના ઓપ્શન મળી રહ્યાં છે. પ્રાઈસ અને ટેકનોલોજીના કારણે દરેક રેન્જમાં ફોનનું લિસ્ટ રિવાઈઝ થતી જઈ રહી છે. ચાલો જાણીએ માર્ચ 2017ના 10 હજાર સુધીની કિંમતના બેસ્ટ ફોન કયાં-કયાં છે.
 
Xiaomi Redmi Note 4 32GB
 
કિંમતઃ 9999 રૂપિયા
ડિસપ્લેઃ 5.5 ઈન્ચ, ફુલ એચડી આઈપીએસ એલસીડી
પ્રોસેસરઃ 2 GHz Octa core Qualcomm Snapdragon 625
રેમઃ 2 GB
મેમરીઃ ઈન્ટરનલ- 32 જીબી, એક્સપાન્ડેબલ 128 જીબી
બેટ્રીઃ 4100 એમએચ
કેમેરાઃ ફ્રન્ટઃ 5, રિયર- 13 મેગા પિકસલ
એન્ડ્રોઈડઃ 6.0 ઓએસ
 
નોટઃ Xiaomi Redmi Note 4ના અન્ય વેરિઅન્ટ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. તેની કિંમત 10 હજારથી વધુ છે. અમે અહીં 2જીબી વેરિઅન્ટ વિશે વાત કરી રહ્યાં છીએ. જેની કિંમત 10 હજારથી ઓછી છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, અન્ય એક ફોન વિશે...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Here Is The List Of 10 Smart Phones Which Price Is Below Rupees 10 Thousand
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.