• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »GDP »Facts» GDP And Its Impact On Economy

જાણો શું હોય છે જીડીપી, તે દર્શાવે છે દેશની ઇકોનોમીની તસવીર

જાણો શું હોય છે જીડીપી, તે દર્શાવે છે દેશની ઇકોનોમીની તસવીર
અમદાવાદઃ જીડીપી કોઇ પણ દેશની ઇકોનોમીની તસવીર જાણવાની સૌથી સારી રીત છે. જીડીપીનો અર્થ હોય છે સકલ ઘરેલુ ઉત્પાદ. એટલે કે ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ. જે એક ચોકકસ સમયગાળામાં કોઇપણ દેશમાં ઉત્પાદિત, આધિકારીક રીતે માન્યતા પ્રાપ્ત અંતિમ ગુડ્સ અને સેવાઓનું બજાર મૂલ્ય છે. જીડીપીના આધારે કોઇપણ દેશનું જીવન-સ્તર અને અર્થવ્યવસ્થાની સમૃદ્ધિ ગણવામાં આવે છે.
 
જીડીપીને માપવાની શું છે રીત
 
જીડીપીને બે રીતે માપવામાં આવે છે. કારણ કે ઉત્પાદનની કિમત મોંઘવારી સાથે ઘટે અને વધે છે. જીડીપીને આપણે બે રીતે માપીએ છીએ જેમાં પ્રથમ રીત છે કોન્ટેસ્ટ પ્રાઇસ. જે મુજબ જીડીપીનો દર તેમજ ઉત્પાદન મુલ્ય એક આધાર વર્ષમાં ઉત્પાદની કિંમત પર નક્કી કરવામાં આવે છે. બીજું ધોરણ કરન્ટ પ્રાઇસ છે જેમાં ઉત્પાદન વર્ષ મોંઘવારી દરમાં સામેલ હોય છે.
 
ભારતમાં કેવી રીતે નક્કી થાય છે જીડીપી
 
ભારતમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા એમ મુખ્ય ત્રણ ઘટક છે. જેમાં ઉત્પાદન વધવા કે ઘટવાની એવરેજના આધારે જીડીપી દર નક્કી થાય છે. જો આપણે એમ કહીએ કે દેશની જીડીપીમાં પ્રતિ વર્ષ 3 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે. તો એમ સમજવું જોઇએ કે ઇકોનોમી 3 ટકાના દરે વધી રહી છે. 
(GDP Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: GDP And Its Impact On Economy
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.