• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Budget »Facts» Expensive And Deadliest Fighter Plane In The World

આ છે વિશ્વમાં સૌથી મોંઘું ફાઈટર પ્લેન, ભારતીય લશ્કરની પણ વધારી રહ્યું છે તાકાત

નવી દિલ્હીઃભારતમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શોમાં 500થી વધુ કંપનીઓ ઉપસ્થિત છે. ભારતીય ઈકોનોમિની વધતી ખરીદ ક્ષમતા અને તે વિસ્તારમાં ભારતની મજબૂત સ્થિતિને કારણે વિશ્વભરની ડિફેન્સ કંપનીઓ તેમના મહત્વાકાંક્ષી પ્રોડકટ ભારતને ઓફર કરી રહી છે. એર શોની વચ્ચે આજે અમે તમને જણાવી રહ્યાં છે વિશ્વનું સૌથી મોંઘુ ફાઈટર પ્લેન. આ 6માંથી એક ભારતીય વાયુ સેનામાં શામિલ થઈ ચુકયું છે, જયારે એક ઝડપથી ભારતની તાકાત વધારશે. જયારે 2 ભારતીય સેનાને પોતાની સેવા આપવા માટે લાઈનમાં છે.

F-22રૈપ્ટર
 
એફ 22 રૈપ્ટર વિશ્વનું સૌથી મોંઘુ ફાઈટર પ્લેન છે. ધ રિચેસ્ટના જણાવ્યા પ્રમાણે, તેની કિંમત લગભગ 1000 કરોડ રૂપિયા છે. પ્લેન વિશ્વનું પ્રથમ પાંચમી પેઢીનું ફાઈટર પ્લેન છે. રડારની પકડથી બહાર આ પ્લેન 180 કિલોમીટર દૂર સુધીના લક્ષ્ય પર હુમલો કરી શકે છે. મોંઘું હોવાને કારણે અમેરિકાની સેના આ પ્લેનનો સિમિત ઉપયોગ કરી રહી છે.
 
જાણો લિસ્ટમાં કોણ છે નંબર 2 પર...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.