• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Global Economy »Facts» For $725 Million, You Can Buy A Texas Ranch That's The Size Of A Small Nation

વાંચો, લોસ એન્જલસ, ન્યૂયોર્ક સિટીથી પણ મોટું ફાર્મ અમેરિકામાં છે વેચવાલ

બિઝનેસ ડેસ્કઃ સ્વપ્ન સાકાર થતા દિવસો વિતી જશે એમ એક રિયલ એસ્ટેટ બ્રોકર બર્નાર્ડ ઉએચટ્રીઝ કહે છે. તેની પાસે વેચવા માટે એક મોટા ફાર્મ તરફ ઇશારો કરતા તે કહે છે કે જ્યાં સુધી તમારી નજર પહોંચી શકે ત્યાં સુધી નજર માંડો. આ બધી જ સરહદો ફાર્મની છે. આ ફાર્મ ડલ્લાસથી વાયવ્ય દિશામાં આશરે 280 કિલોમીટરના અંતરે આવેલું છે જેનું નામ છે ડબ્લ્યુ.ટી. વેગોનેર. જેની વેચાણ કિંમત છે 725 મિલીયન ડોલર (આશરે 46 અબજ રૂપિયા).  
 
બર્નાર્ડ એ બ્રોકર છે જેને વેગોનેર ફાર્મ વેચવા માટે આપ્યું છે, આ સોદો કંઇક અલગ છે, જે કોઇ ફાર્મ લેશે તેની સાથે તેને મળશે 29 ટ્રેક્ટરોથી લઇને ખડકો પર આવેલા ભંડારો, છોડી દેવામાં આવેલી ઓલ્ડ ટેયલરની ખાલી બોટલો. 510,527 એકર (207,000 હેક્ટર્સ) અથવા 800 ચોરસ માઇલ (2,072 ચોરસ કિલોમીટર) વિસ્તારમાં ફેલાયેલ આ વેગોનેર છ દેશો જેવડું મોટું છે અને તે લોસ એન્જલસ અને ન્યૂયોર્ક સિટીને ભેગા કરીએ તેના કરતા પણ મોટું છે. અબજો ડોલરના બજારભાવથી ત્રણ ગણી કિંમત ધરાવતા આ ફાર્મને 2007માં કોલોરાડોના ફેલાવા માટે 175 મિલીયન ડોલર (આશરે 125 અબજ ડોલર)માં ખરીદવામાં આવ્યું હતું. વેગોનેર અમેરિકામાં સૌથી મોટા 20 કેટલ ફાર્મમાંનું એક છે અને વિશ્વમાં તેના ક્વાર્ટર હોર્સીસ (માઇલોનું અંતર ઝડપથી કાપતા ઘોડાની એક જાત) માટે પ્રખ્યાત છે.
 
આગળ વાંચો, શા માટે કોર્ટે આપ્યો મિલકત વેચવાનો આદેશ...
(Global Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: For $725 Million, You Can Buy a Texas Ranch That's the Size of a Small Nation
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.