• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Special» Eva Braun's French Silk Panties Complete With Monogrammed 'EB

હિટલરની પત્ની ઈવાના મોનોગ્રામવાળા અંડરવેરની કિંમત રૂ.4 લાખ 80 હજાર!

નવીદિલ્હીઃ ઓહાયોમાં આવેલી એન્ટીક શોપમાં એક દુર્લભ વસ્તુ છે. હિટલરની પત્ની ઈવાની ફ્રેન્ચ સિલ્ક પેન્ટી ઈબી મોનોગ્રામ સાથે આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. અન્ડરવેરની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ છે પરંતુ કંપની તેની 7500 ડોલરની પ્રાઈસ ટેગને વાસ્તવિક બતાવી રહી છે.
 
84 વર્ષીય નિવૃત્ત એરફોર્સ મેનેજરે તેને વેચી હતી. આ પેન્ટી એરીને સ્કારનેગો સાથે સંલગ્ન હતી. જેઓ અલમોપ મેન્ટીકોસના માલિક હતા. જેમણે પુરુષોના વસ્ત્રો વેચવાનું નક્કી કર્યું હતું. સ્કારેંગોએ નાઝી સરમુખ્તાર સંલગ્ન વસ્તુ વેચાતી હોવાનું સાંભળીને તેમણે શો રૂમ ખુલ્લો મુકતાં પહેલાં ખરીદી લીધી હતી. જ્યારે તેણે પીચ કલરની પેન્ટી પર ઈબી માર્કો જોયો ત્યારે તેણે ઓહિયો નગરના લોકોને સ્ટોરમાં  બોલાવીને માહિતગાર કર્યા હતા.
 
તેણે કહ્યું હતું કે, મેં આ અંડરવેર ચાર્લ્સ સેન્ડર પાસેથી ખરીદ્યું હતું. જેઓ એરફોર્સના રિટાયર્ડ મેજર હતા અને તેમણે વિયેટનામ અને કોરિયા બંનેમાં સેવા આપી હતી. સેન્ડરને મિલિટરી આઈટમો સંગ્રહવાનો શોખ હતો અને દાયકા સુધી તેમણે તેને જાળવી રાખ્યો હતો. તેઓ સેન્ડર્સ ટ્રેઝર્સ નામે વેબ સ્ટોર ચલાવતા હતાં. જેમાં તેમણે 8,00,000 વસ્તુઓ વેચવા મુકી હતી. આ પૈકીની ઘણી વસ્તુઓ બીજા વિશ્વયુદ્ધ સાથે સંલગ્ન હતી.
 
સેન્ડરે સ્કારનેગોને વિશ્વસનીયતાના પત્ર સાથે અંડરવેર વેચ્યા હતા. આ ઉપરાંત તેણે ટ્રીઝ્યુર ટ્રોવ ઓફ ધ થર્ડ રેઈચ નામે પુસ્તક પણ લખ્યું હતું. સેન્ડરને આ દુર્લભ વસ્તુ ક્યાંથી મળી તે અંગે તેણે જણાવ્યું હતું કે, અમેરિકન સૈન્ય દ્વારા હિટલર જ્યાં રહેતો હતો ત્યાં શોધખોળથી તેમને આ વસ્તુ મળી હતી.
 
આગળની સ્લાઈડમાં વાંચો – અંડરવેર 20 વર્ષ અગાઉ ક્યાંથી ખરીદવામાં આવ્યો હતો
(Special Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Eva Braun's French silk panties complete with monogrammed 'EB
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.