• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Banking »Facts» Enjoy Traveling In These Cheap Airlines

આ છે વિશ્વની સૌથી સસ્તી એરલાઈન્સ, ભારતની એક કંપનીનો સમાવેશ

નવી દિલ્હી: વિશ્વમાં એરલાઈન્સ રેવન્યુ વધારવા માટે અને ઓફર્સ અંતર્ગત સસ્તી ટિકિટ આપે છે. કન્ઝયુમર વેબસાઈટ સ્કાઈટ્રેક્સે આવી 10 બેસ્ટ લો-કોસ્ટ એરલાઈન્સનું લિસ્ટ બહાર પાડયું છે. જેમાં ભારત સહિત વિશ્વની ઘણી લો-કોસ્ટ એરલાઈન્સ સામેલ છે. ટોપ ટેનના લિસ્ટમાં એક ભારતીય એરલાઈન્સ પણ સામેલ છે. આ લિસ્ટમાં સામેલ ઘણી એરલાઈન્સનું ઓપરેશન ભારતમાં છે. સ્કાઈટ્રેકસના જણાવ્યા પ્રમાણે, વિશ્વની ટોપ-10 લો કોસ્ટ  એરલાઈન્સ આ પ્રમાણે છે...
 
આગળની સ્લાઈડમાં જાણો કઈ છે પહેલી એરલાઈન...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Enjoy traveling in these cheap airlines
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.