• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Global Economy »FAQ» China Pseudo Banking

શું છે ચીનનું આભાસી બેન્કિંગ સંકટ

શું છે ચીનનું આભાસી બેન્કિંગ સંકટ
અમદાવાદઃ ચીનમાં આભાસી બેન્કિંગને લઇને હાલ ચિંતાઓ વ્યકત કરવામાં આવી રહી છે. આભાસી બેંકિંગ એટલે કે સંગઠિત બેંકિંગથી બહાર બેંકિગ ગતિવિધિ. ચીનમાં મોટાભાગની મોટી બેન્કોની નીતિ એ છે કે તે મોટા કારોબારીઓને જ લોન ધીરે છે. ઘણાં જાણકાર માને છે કે અંદાજે 30 ટકા કારોબારી નવી લોન લીધા વિના જુની લોન નથી ઉતારી શકતા. જાણકારો માને છે કે ચીનનું કુલ દેવું 2008માં જીડીપીના 125 ટકાથી વધીને 215 ટકા થઇ ગયું છે. એગ્રીકલ્ચર બેન્ક ઓફ ચાઇનાનું માનવું છે કે આભાસી બેંકિંગમાં 10 થી 15 ટકા લોનની રિકવરી કરવી ઘણી મુશ્કેલ છે. ચીનની આ સમસ્યાના કારણે અમેરિકાની જેમ એસેટ બબલ એટલે કે પરિસંપતિઓની કિંમતોમાં કુત્રિમ ઉછાળાની સંભાવનાને નકારી નહીં શકાય. 
(Global Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: China Pseudo Banking
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.