• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Global Economy »Facts» Drop In China’S Shanghai Index Now Equal To That Of Crash Of 1929

વાંચો, ચાઇનાના શાંઘાઇ ઇન્ડેક્સમાં ખરેખર શું થયું હતું, 1929માં પણ આવો જ થયો હતો ક્રેશ...

બિઝનેસ ડેસ્કઃગઇકાલે રાત્રે ન્યુયોર્ક સ્ટોક એક્સચેંજમાં ટેકનિકલ આઉટેજને કારણે ફેલાયેલી અંધાધૂંધીની વચ્ચે વૈશ્વિક અર્થતંત્રમાં કારણભૂત ફંડામેન્ટલ સમસ્યાને અવગણવી સહેલી છે. આ પરિસ્થિતિ જેટલી જટીલ છે એટલી જ ભયાનક પણ છે. અહીં આપણે ચાઇનામાં ખાસ કરીને શાંઘાઇ કંપોઝીટમાં ખરેખર શું થયું હતું તેની પર એક નજર નાખીએ. જોકે આજની હેડલાઇન્સ તેના વિશે ઘણું બધુ કહી જાય છે.

ચાઇના સુંદર અને અત્યંત સ્પેક્યુલેટિવ ગુબારો છે જે બર્સ્ટ થઇ ગયો છે. 18 જૂનથી અત્યાર સુધીમાં 5 ટ્રિલીયન ડોલર જેટલી રકમ ધોવાઇ ગઇ છે. હેંગ સેંગ માટે આ એક ચેપી અસર કહી શકાય, કેમ કે જે ચાઇનીઝ રોકાણકારોએ ચાઇના બજારમાંથી લીધા હતા તેમણે સાથે સાથે હોંગકોંગના બજારમાંથી પણ શેર્સ ખરીદી લીધા હતા, પરિણામે હોંગકોંગ વધશે અને ચાઇનાની જેમ જ તૂટી પડશે એમ ફંડસુપરમાર્કેટ.કોમના જનરલ મેનેજર વોંગ સુઇ જાઉએ સીએનબીસીના એક કાર્યક્રમમાં બોલતા જણાવ્યું હતું. જોકે તેને વોલેટીલિટીને કારણે અસર થવાની હોવાથી સંભવિત ઘટાડો ચાઇના કરતા જરાયે ઓછો હશે નહી કારણ કે હોંગકોંગના શેરોનું વેલ્યુએશન્સ ચાઇના કરતા ઘણું નીચુ છે.
 
આગળ વાંચો ચાઇનામાં હાલમાંતમે વેચી શકો તે વેચોતેવી પરિસ્થિતિ
(Global Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Drop In China’s Shanghai Index Now Equal To That Of Crash of 1929
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.