• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Budget »Facts» Check These Things Before Applying For Job Online

ઈન્ટરનેટ પર જોબના નામે આ રીતે થાય છે ઠગાઇ, આટલી રાખો કાળજી

નવી દિલ્હીઃ ઈન્ટરનેટે જોબની શોધને ખૂબ જ સરળ કરી દીધી છે. જોકે તેના કેટલાક માઈનસ પોઈન્ટ પણ છે. કેટલાક છેતરપીંડી કરનારાઓ લોકોને જોબ આપવાના નામે આ માધ્યમથી છેતરી રહ્યાં છે. મીડિયામાં પણ આ પ્રકારના સમાચારો સતત આવતા રહે છે કે કોઈની જોબ આપવાના નામે તો કોઈની ફિલ્મ કે ટીવી સિરિયલમાં કામ આપવાના નામે ઠગાઈ થઈ. અમે આજે અહીં તમને કેટલીક એવી બાબતો જણાવીશું, જો તે બાબતોનું ધ્યાન જોબ સર્ચ કરતી વખતી રાખવામાં આવશે તો તમે આ નુકશાનથી બચી શકશો...
 
આગળની સ્લાઈડમાં જાણો, કઈ રીતોથી બચી શકાય છે આ પ્રકારના ઠગથી...
(Budget Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Check these things before applying for job online
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.