• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Budget »Facts» Ambedkar Was Not Only Great Leader But Also Renowned Economist

નોટબંધીનો સૌ પ્રથમ વિચાર આપ્યો આંબેડકરે, મોદી સરકારે કર્યો અમલ

નવી દિલ્હીઃ ડોકટર બી. આર. આંબેડકરને આમ તો દેશમાં દલિતોના ઉધારક અને સંવિધાન નિર્માતા તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે પોતાની સમગ્ર જીંદગી ભારતના દલિતોને તેમનો અધિકાર અપાવવામાં લગાવી દીધી. બાદમાં તેમના રાજકીય વિચાર પર ઘણી રાજકીય પાર્ટીઓ ઉભી થઈ અને સમગ્ર દેશમાં દલિતો એક રાજકીય તાકાત તરીકે બહાર આવ્યા. જોકે ખુબ જ ઓછા લોકોને ખબર હશે કે તે દેશના મોટા અને શરૂઆતના ટ્રેડ ઈકોનોમિસ્ટસ પૈકીના એક હતા.
 
નોટબંધી વખતે ધ્યાનમાં આવ્યો ડો આંબેડકરનો વિચાર
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016એ જયાર 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચી ત્યારે લોકોના ધ્યાનમાં આવ્યું કે ડો. આંબેડકરે 1961માં કહેલું કે અમુક સમયે દેશમાં ચલણી નાણું બદલવું જોઈએ. જેથી ભષ્ટ્રાચાર અને કાળા નાણાંને અંકુશમાં લઈ શકાય. રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા અમેરિકા અને બાદમાં બ્રિટનમાં તેમેણે ટ્રેનિંગ ઈકોનોમિસ્ટ તરીકે પુરી કરી. આ દરમિયાન ઈન્ડિયન ઈકોનોમિથી લઈને ઘણાં પેપર પબ્લિશ થયા, જે ખુબ જ ચર્ચિત રહ્યાં છે. તેમના દ્વારા આપવામાં આવેલા આર્થિક વિચારોને બાદમાં ભારતની અલગ-અલગ સરકારોએ લાગુ કર્યા હતા. તેમનો જન્મ 14 એપ્રિલે મધ્ય પ્રદેશના મહુમાં થયો હતો.
 
આગળ વાંચો, આંબેડકરના જન્મદિવસના પ્રસંગે જાણીએ તેમના આર્થિક વિચારો વિશે...
(Budget Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ambedkar Was Not Only Great Leader But Also Renowned Economist
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.