• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »China »Facts» A High School Dropout, Sasikala Was Introduced To Jayalalithaa In 1982

વીડિયો પાર્લરથી CMની ખુરશીની નજીક પહોંચેલા શશિકલાની લાઈફના આ છે 10 ફેકટસ

નવી દિલ્હીઃસુપ્રીમ કોર્ટે 21 વર્ષ જુના ડિસપ્રપોર્શનેટ એસેટ(ડીએ) કેસમાં શશિકલા નટરાજનને 4 વર્ષ સુધીની જેલની સજા કરી છે. કોર્ટના આ નિર્ણયને કારણે હવે લગભગ શશિકલાનું પોલિટિકલ કેરિયર સમાપ્ત થઈ ગયું તેવું લાગે છે. વિડિયો પાર્લર પુશરથી પોઝ ગાર્ડન( જયલલિતાનું રહેઠાણ)ના બોસ બનવા સુધીની શશિકલાની જર્ની ખુબ જ ડ્રામેટિક રહી છે. છેલ્લા દશકામાં શશિકલાનો પ્રભાવ તમિલનાડુંના રાજકારણમાં ઝડપથી વધ્યો છે. શશિકલા એઆઈએડીએમકેના જનરલ સેક્રેટરી છે. ચાલો જાણીએ શશિકલાની લાઈફ સાથે જોડાયેલા 10 ફેકટસ...
 
1. તંજૌર જિલ્લામાં મનારગુડીમાં જન્મેલા શશિકલા હાઈસ્કુલ ડ્રોપ આઉટ છે. શશિકલાના લગ્ન તામિલનાડું સરકારમાં પબ્લિક રિલેશન્સ ઓફિસર રહેલા એમ. નટરાજન સાથે થયા. ફિલ્મોના શોખીન શશિકલા પૈસા કમાવવા માટે એક વિડિયો શોપ ચલાવતી હતી. આ સિવાય તે આસપાસના વિસ્તારોમાં થતા લગ્નનું વિડિયો રેકોર્ડિંગ પણ કરતા હતા. 
2. જયલલિતા સાથે શશિકલાની મુલાકાત તેમના પતિ એમ નટરાજન દ્વારા 1982માં થઈ હતી. તે સમયે તે સરકારમાં પબ્લિક રિલેશન્સ ઓફિસર હતા. એમ.નટરાજન કડલોર જિલ્લાના કલેકટર વી એસ ચંદ્રલેખાની સાથે કામ કરતા હતા. ચંદ્રલેખા તામિલનાડુંના તત્કાલિન મુખ્યપ્રધાન એમ જી રામચંદ્રનના નજીકના હતા.
 
આગળની સ્લાઈડમાં જાણો, કેટલાક અન્ય ફેકટસ...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.