• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Global Economy »Facts» Vladimir Putin’S Filthy Rich Lifestyle: 4 Yachts, 58 Aircraft, 20 Homes And A $75,000 Toilet

જાણો રશિયાના પ્રમુખની અધધધ સંપત્તિ, 58 એરક્રાફ્ટ, 75,000 ડોલરનું ટોઇલેટ

બિઝનેસ ડેસ્કઃ એક બાજુ, વિશ્વની સૌથી શ્રીમંત વ્યક્તિ અને વિકસતા દેશોમાં સૌપ્રથમ જેમની નેટ વર્થ છે 69 અબજ ડોલર તેવા કાર્લોસ સ્લિમ હેલુ, જે વધુ પડતો વપરાશ કરવામાં માનતા નથી અને સામાન્ય ઘરમાં રહે છે જેમને ફ્લેચી સુપર યાચ, કાર, જેટ અથવા મહેલ જેવા ઘરમાં કોઇ રસ નથી. તો બીજી બાજુ છે રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુટિન, જેઓ વિશ્વમાં સૌથી શ્રીમંત હોવાની અફવા છે, અનેક અબજોપતિઓમાંના એક હોવાનું મનાય છે જોકે આ બાબતે તેઓ નકારે છે. સોવિયેત મધ્યમ પરિવારમાં જન્મેલા પુટિન રાજાશાહી જીવન ગુજારી રહ્યા છે, તેમની પાસે છે ચાર મોટા યાચ, ચડીયાતા ફિટ્ટીંગ્સ સાથેના 20 ઘરો, 58 એરક્રાફ્ટ અને 75,000 ડોલરના ટોઇલેટ સાથે રશિયન બનાવટનું એક જેટ પણ ધરાવે છે. ત્યારે પુટિનના અત્યંત ખર્ચાળ 7,00,000 ડોલરના ઘડિયાળ કલેક્શનને કેમ ભૂલાય.
 
આગળ વાંચો પુટિને કર્યું હતું મજૂરની જેમ કામ
(Global Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vladimir Putin’s filthy rich lifestyle: 4 yachts, 58 aircraft, 20 homes and a $75,000 toilet
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.