• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Budget »Facts» 5 Things You Did Not Know About Being An Air Hostesst

આ છે એર હોસ્ટેસના 5 સિક્રેટ, વિવિધ પ્રકારની હોય છે ટ્રેનિંગ

નવી દિલ્હીઃ એરહોસ્ટેસનું નામ સાંભળતાની સાથે જ ફલાઈટમાં પેસેન્જર્સનું સ્વાગત કરનારી સુંદર છોકરીઓને ખ્યાલ આવે છે. જે ફલાઈટમાં દોસ્તોની ભુમિકા નિભાવે છે. આ પ્રોફેશનમાં હમેશા ફેશન અને ગ્લેમરને જોડીને જોવામાં આવે છે. આ પ્રોફેશનમાં જેટલા વધુ પૈસા છે, એટલા જ વધુ પડકારો પણ છે. આ પડકારોનો સામનો કરવા માટે તેમને તૈયાર પણ કરવામાં આવે છે. આજે અમે તમને આ રિપોર્ટ દ્વારા એર હોસ્ટેસ વિશે થોડી સિક્રેટ બાબતો જણાવી રહ્યાં છીએ, જેને જાણીને તમે હેરાન થઈ જશો.
 
મળે છે લાખોમાં સેલેરી
 
શરૂઆતમાં એરહોસ્ટેસની સેલેરી વાર્ષિક 4 લાખ સુધીની હોય છે. જેમ અનુભવ વધતો જાય છે, સેલેરી પણ તે હિસાબથી વધતી જાય છે. આ સિવાય તેમની સુવિધાઓ પણ વધતી જાય છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, એર હોસ્ટેસના પ્રથમ સિક્રેટ વિશે...
(Budget Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 5 Things You Did Not Know About Being An Air Hostesst
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.