• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »China »Facts» 16 Years Girl Collects Whopping Amount Rs 15 Lakh For Charity

આ છોકરીએ ચેરીટી માટે એકત્રિત કર્યા છે 15 લાખ રૂપિયા, જાણો કઈ રીતે

નવી દિલ્હીઃ પહેલા વડીલો કોઈ અધરું કામ હોય તો હમેશા એમ કહેતા કે આ કોઈ બાળકોના વંશની વાત નથી, જોકે હાલ સમય બદલાઈ ગયો છે. બાળકો શું ન કરી શકે તે એક સવાલ છે. બાળકો આજકાલ એવા કામો કરી રહ્યાં છે કે વડીલો પણ સાંભળતા રહી જાય છે અને વડીલોના મોઢામાંથી શબ્દો શરી પડે છે કે બાળકે આવું કરી બતાવ્યું. કદાચ તમને આ વાતમાં વિશ્વાસ ન આવતો હોય તો તમે પોતે જ અહીં જાણી લો કે આ 16 વર્ષની છોકરીએ શું કરી બતાવ્યું છે.
 
આવરા કૂતરાઓ માટે કર્યો ચેરિટી ઈવેન્ટ
 
- માહીએ મુંબઈમાં આવારા કુતરાઓની સુરક્ષાને લઈને એક ચેરિટી ઈવેન્ટનું આયોજન કર્યું.
- તેમાં માહીને ધ વેલફેર ઓફ ધ સ્ટ્રે ડોગ્સ નામના એનજીઓનો સાથ મળ્યો.
- 12માં ધોરણમાં ભણતી માહી મુંબઈની ડીએસબી ઈન્ટરનેશનલ સ્કુલની  વિધાર્થીની છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, માહીએ કઈ રીતે એકત્રિત કર્યા 15 લાખ રૂપિયા...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.