• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Property »Latest News» Good Chance To Participate In SBI Mega E-Auction Property

સસ્તામાં મળશે ઘર, દુકાન અને પ્લોટ, જાણો શું છે SBIની યોજના

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેન્ક, એસબીઆઇ ફરી એક વાર આપને સસ્તી કિંમતે પ્રોપર્ટી ખરીદવાની તક આપી રહી છે. એસબીઆઇ, ૧૨ જૂનથી પ્રોપર્ટીની આ મેગા હરાજી શરૂ કરશે. આ મેગા હરાજીમાં ઓફિસ સ્પેસ, દુકાન, એપાર્ટમેન્ટ, ફેકટરી બિલ્ડિંગ, પ્લોટ વગેરેની હરાજી થશે. દેશના ૪૨ શહેરોમાં પ્રોપર્ટીની હરાજી કરવામાં આવશે. હરાજીમાં કોઇ પણ વ્યક્તિ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને ભાગ લઇ શકે છે. અગાઉ માર્ચમાં પણ એસબીઆઇએ આ પ્રકારની હરાજી કરી હતી.
 
હરાજીમાં આ રીતે લો ભાગ
 
આ હરાજીમાં ભાગ લેવા માટે તમારે https://sbi.auctiontiger.net અને
https://www.bankeauctions.com/Nauthentication/SBIEventList.aspx પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યાર બાદ આપને હરાજીમાં ભાગ લેવા માટે એક લોગ ઇન આઇડી અને પાસવર્ડ મળશે. આ ઉપરાંત, આપની પાસે ઇ-હરાજીમાં ભાગ લેવા માટે એક કોમ્પ્યુટર અને એક નેટ કનેકશનની જરૂરીયાત હશે. હરાજી સાથે સંકળાયેલી વધુ જાણકારી માટે આપ ૦૭૯-૪૦૨૩૦૮૧-૩૪ કે ૦૧૨૦-૪૮૮૮૮૮૮ નંબર પર સંપર્ક કરી શકો છો.
 
આગળની સ્લાઇડમાં વાંચો.. હરાજીમાં શું શું મળશે..
 
નોટ-તસવીરો પ્રસ્તુતિકરણ માટે છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Property Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Good chance to participate in SBI mega e-auction property
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.