• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Property »Latest News» These Apps That Can Help You In The Home Planning And Construction Process

જાતે ડિઝાઇન કરો પોતાના સપનાનું ઘર, આ એપ્સ કરશે મદદ

નવી દિલ્હીઃ નાના કે મોટા શહેરોમાં એપાર્ટમેન્ટ કલ્ચર ઝડપથી પોપ્યુલર થયું છે. તેમ છતાં આજે પણ પોતાના માટે ઘર બનાવનારાની કોઇ કમી નથી. નાની સાઇઝનું ઘર બનાવનારાઓ સામે સૌથી મોટી સમસ્યા હોય છે કે ઘર બનાવતા પહેલા તેનો નકશો કે ડિઝાઇન કયાં અને કોની પાસે બનાવે જે બીજા કરતાં અલગ અને આકર્ષક હોય. શું આપને ખબર છે કે હાઇટેક ટેકનોલોજીના આ સમયમાં એવી એપ, ઓનલાઇન સાઇટ અને સોફટવેર ઉપલબ્ધ છે જેના સહારે આપ ઘેર બેઠા સરળતાથી ઇચ્છિત ડિઝાઇન કેટલીક મિનિટોમાં બનાવી શકો છો.
 
આ એપથી બનાવી શકો છો ડિઝાઇન
 
એન્ડ્રોઇડ અને આઇફોનને સપોર્ટ કરનારી ઘણી એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આપ તેને સરળતાથી ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકો છો. ઘરની ડિઝાઇન માટે આ પોપ્યુલર એપ છે. હોમ ડિઝાઇન ૩ડી, હોમ ડિઝાઇન, ફ્લોર પ્લાન ક્રિએટ, ડિઝાઇન ધીસ હોમ, ૧૦૦ હાઉસ પ્લાન, હાઉસ ડિઝાઇન વગેરે. આ ઉપરાંત પણ ઘણી એપ છે, જેનો ઉપયોગ આપ ઘરના ઇન્ટીરિયર, બેડ રૂમ ડિઝાઇન, બાળકોના રૂમની ડિઝાઇન, બહારની ડિઝાઇન માટે કરી શકો છો.
 
આગળની સ્લાઇડમાં વાંચો કેવી રીતે ઘરની ડિઝાઇન બનાવવામાં એપ કરશે આપની મદદ...
 
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.