• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Budget 2017 »Industry/SME» MSMEs Are Happy With Reduction Of Corporate Tax

નાના કારોબારીઓને થશે મોટો ફાયદો, 50 કરોડ ટર્નઓવર સુધી આપવાનો રહેશે 25% ટેકસ

નાના કારોબારીઓને થશે મોટો ફાયદો, 50 કરોડ ટર્નઓવર સુધી આપવાનો રહેશે 25% ટેકસ
નવી દિલ્હીઃ નાના કારોબારીઓને ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલી એ એક ભેટ આપી છે. તેમણે 50 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર વાળા કારોબારીઓનો કોર્પોરેટ ટેકસ 25 ટકા કરી દીધો છે. અત્યાર સુધી કારોબારીઓ 30 ટકા ટેકસ આપતા હતા. બજેટની આ જાહેરાતને વર્લ્ડ એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ(વાસ્મે) એ સ્વાગત કર્યું છે અને મોટી રાહત આપી છે.
 
વાસ્મેના સિનિયર એડવાઈઝર ગૈરવ ગુપ્તા એ કહ્યું છે કે આ કારણે એસએમઈને ખુબ જ ફાયદો થશે, કારણ કે તેમાં ઘણા કારોબારીઓ કવર થશે. જયારે ક્રિસિલે કહ્યું છે કે એસએમઈ વધુ સ્પર્ધાત્મક બનશે.
 
ઉલ્લેખનીય છે કે એસએમઈ સંગઠનોની માંગ રહી છે કે જે રીતે ઈન્ડિવિઝયુઅલ્સ માટે અલગ-અલગ ટેકસ સ્લેબ હોય છે, એ રીતે એસએમઈ માટે અલગ-અલગ ટેકસ સ્લેબ હોવો જોઈએ.
(Industry/SME Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Budget 2017 Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: MSMEs Are Happy With Reduction Of Corporate Tax
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.