• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Budget 2017 »Consumer» Know Where FM Jaitley Disappointed Common Man In Union Budget 2017

જેટલીએ આ 5 બાબતોમાં તમને કર્યા નિરાશ, લોકોની આશાઓ પર પાણી ફરી વળ્યું

નવી દિલ્હીઃનાણાં પ્રધાન અરૂણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને આમ તો પોપયુલિસ્ટ બજેટ કહેવાઈ રહ્યું છે. જોકે બાદમાં પણ સરકાર તરફથી આમ લોકોને ઘણી બાબતોમાં નિરાશા હાથ લાગી છે. બજેટ અગાઉ માનવામાં આવી રહ્યું હતું કે સરકાર તેના બજેટમાં ટેકસ છૂટથી લઈને લોન સસ્તી કરવી અને જરૂરી ચીજોના ભાવ ઓછા કરવાથી લઈને ટ્રેન ભાડાને ઓછું કરવું જેવી ઘણી ચીજોની જાહેરાત કરી શકે છે. આ કારણે લોકોને હતી આશા...
 
નોટબંધીના કારણે બેન્કો પાસે આવેલી લિકવિડીટીના કારણે માનવામાં આવતું  હતું કે સરકાર લોકોને કેટલીક સુવિધા આપશે. માનવામાં આવી રહ્યું હતું કે લોન સસ્તી થવા કે સોશિયલ સેકટર અંતર્ગત લોકોને વિશેષ પેન્શન આપવાની પણ જાહેરાત થશે. જોકે આવું કઈ જ જોવા મળ્યું નથી. આમ આદમીને 5 બાબતોમાં સૌથી વધુ નિરાશાનો સામનો કરવો પડયો છે. ચાલો જાણીએ આમ આદમીના આ 5 સસ્પેન્સ કયાં હતા, જેને મોદી સરકારે તોડી નાખ્યાં.
 
આગળની સ્લાઈડમાં વાંચો, આમ આદમીનું પ્રથમ સપનું કયું ટુટયું...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.